કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 7
: દાદર-વેસ્ટના કબૂતરખાનાની પ્રવૃત્તિ બંધ
કરવા માટે મહાપાલિકા દ્વારા સ્ટ્રક્ચરનાં પતરાં અને ઝાળીને નુકસાન કરાયું પણ તેથી કબૂતરોને
ચણ નાખવાની પ્રવૃત્તિ અટકી નથી. આવતા જતા લોકો કબૂતરોને દાણા નાખે છે અને નિર્દોષ કબૂતરો
એટલી જ સંખ્યામાં કબૂતરખાનામાં આવે છે. આ માહિતી આપતાં દાદર કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટી.....