• મંગળવાર, 08 જુલાઈ, 2025

અમેરિકન ડૉલર સામે રૂપિયો 47 પૈસા તૂટયો

ક્રૂડતેલના ભાવમાં સતત વધારાથી રૂપિયા ઉપર દબાણ

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં સતત વધારો અને અમેરિકન ડૉલર મજબૂત થવાના કારણે આજે ભારતીય રૂપિયો તીવ્રતાથી ઘટયો હતો. આજે યુએસ ડૉલર સામે રૂપિયો 47 પૈસા તૂટીને 85.87ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવનારા ટેરિફ વિશે સ્પષ્ટ.....