ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, રોકડ ક્યાંથી આવી એના મૂળ સુધી જવું જરૂરી
નવી દિલ્હી, તા.
7 : દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘેરથી અર્ધી બળેલી ચલણી નોટના મામલે
તુરંત જ એફઆરઆઇ નોંધવાની જરૂર હોવાનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું. તેમણે
કહ્યું કે, આ બાબત માત્ર ચિંતાજનક જ નહીં, આપણી ન્યાયપાલિકા માટે ચોંકાવનારી હોવાથી
તેના મૂળ સુધી પહોંચવું જરૂરી.....