નવીદિલ્હી, તા.7: અમેરિકાનાં પ્રમુખ ઈઝરાયલ અને ઈરાન પછી હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધવિરામ કરાવવાની તૈયારીમાં છે. મળતી વિગતો અનુસાર ગાઝા પટ્ટીની લડાઈ માટે બન્ને વચ્ચે 60 દિવસનાં યુદ્ધવિરામ માટે સહમતી સધાઈ ગઈ છે. તેનું સહમતીપત્ર પણ તૈયાર થઈ ગયું છે. એવું પણ કહેવામાં આવે છે કે.....