તહવ્વુર રાણા બાદ ભારતના વધુ એક દુશ્મનનો થશે હિસાબ
નવી દિલ્હી, તા.
7 : આતંકવાદ સામેની લડાઈમાં ભારતને વધુ એક સફળતા મળી છે. અહેવાલ છે કે ટૂંક સમયમાં
ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને પ્રત્યાર્પિત કરીને અમેરિકાથી ભારત લાવવામાં આવશે.
આ મામલે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. થોડા સમય પહેલા જ 26-11ના માસ્ટરમાઈન્ડ
તહવ્વુર રાણાને.....