• મંગળવાર, 08 જુલાઈ, 2025

બિહારમાં ફરી જંગલરાજ? ચોવીસ કલાકમાં દસ હત્યાથી સનસનાટી

ડાકણ કહીને વૃદ્ધાના પરિવારના પાંચને જીવતાં સળગાવાયા 

પટણા, તા. 7 : બિહારમાં વિધાનસભાની ચૂંટણીના રાજકીય ધમધમાટ વચ્ચે પૂર્ણિયા જિલ્લામાં ટેટગામા આદિવાસી ગામમાં એક ગરીબ મહિલાને ડાકણ કહીને લગભગ બસો લોકોના ટોળાએ એ મહિલા સહિત એના પરિવારના પાંચ સભ્યોને જીવતાં સળગાવી દીધાની ક્રૂર ઘટનાથી દેશભરમાં સનસનાટી મચી.....