• મંગળવાર, 08 જુલાઈ, 2025

દલાઈ લામાને ભારત રત્નથી સન્માનિત કરાશે ?

80 સાંસદે મેમોરેન્ડમમાં હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી, તા. 7 : તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની ચર્ચા વચ્ચે તેઓને ભારત રત્ન આપવાનું અભિયાન જોર પકડી રહ્યં છે. અહેવાલ છે કે તિબેટ મામલો ભારતના સર્વપક્ષીય મંચમાં સામેલ સાંસદોએ દલાઈ લામાને ભારત રત્ન અપાવવાની કવાયત આદરી છે. દાવો છે કે 80 સાંસદોએ હસ્તાક્ષર પણ કરી દીધા છે.....