• સોમવાર, 06 મે, 2024

રાજકોટમાં સોનું રૂ. 1750 ગબડયું : એક દિવસનો સૌથી મોટો કડાકો 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 23 : મધ્યપૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લીધે અગાઉ જોરદાર તેજી થઇ ગયા પછી હવે યુધ્ધનું કારણ હળવું પડી રહ્યું છે અને તેનો તોડ નીકળી જશે એવા સંકેતો મળતા સોનાના ભાવ તૂટી પડ્યાં છે. વૈશ્વિક સોનું બે સપ્તાહની તળિયાની 2298 ડોલરની સપાટીએ પહોંચ્યું...