• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

કેસરના ભાવમાં અભૂતપૂર્વ ઉછાળો

સ્મિતા જાની તરફથી

મુંબઈ, તા. 18 : કેસરના ભાવમાં છેલ્લા 20 દિવસમાં કિલોએ રૂા. 80 હજારથી એક લાખનો અભૂતપૂર્વ વધારો આવ્યો છે. વર્ષ 2012 પછીનો આ સૌથી મોટો વધારો છે, એમ વાશીસ્થિત એપીએમસીના કેસરના વેપારી અરવિંદ ચૌધરીનું કહેવું છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ઠંડીની સિઝનમાં ઓછી બરફ વર્ષા અને ગરમીમાં સૂકો સમયગાળો.....

ઇ-પેપરના નવા શુલ્ક