• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

સીંગતેલની ખપત અન્ય તેલને લીધે ઘટી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 19 : સીંગતેલ બજારમાં વધઘટ વિના ભાવ સ્થિર રહ્યા છે. સીંગતેલની ખપત અન્ય તેલને લીધે ઘટી ગઇ છે. ખાસ કરીને તાજેતરમાં ભાવ ખાસ્સા વધી ગયા પછી લોકો વૈકલ્પિક તેલ તરફ વળ્યા છે. સીંગતેલનો ભાવ સ્થિર થઇ ગયો છે અને લૂઝમાં રૂ. 1475ના ભાવથી આશરે 10થી 15 ટેન્કરના વેપાર થઇ ગયા…..

ઇ-પેપરના નવા શુલ્ક