• સોમવાર, 17 જૂન, 2024

આઈટીસીનો ચોખ્ખો નફો સહેજ ઘટી રૂા. 5020 કરોડ થયો   

પ્રતિ શૅર રૂા. 7.50નું અંતિમ ડિવિડન્ડ આપવાની ભલામણ  

મુંબઈ, તા. 23 (એજન્સીસ) : એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની આઈટીસીનો માર્ચમાં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 1.31 ટકા ઘટીને રૂા. 5020.20 કરોડ થયો છે. એફએમસીજીના માર્જિનમાં ઘટાડો અને સિગારેટના વૉલ્યુમ ફ્લેટ રહેવાના કારણે નફો ઘટયો હોવાનું કંપનીએ જણાવ્યું છે. કંપનીના બોર્ડે નાણાવર્ષ 2023-24 માટે અંતિમ.....