ભારતનું સૌથી મોટું ડિફેન્સ અૉપરેશનની રણનીતિ દર્શાવતા ફિક્શનલ વૉર રૂમ ડ્રામા `રણનીતિ: બાલાકોટ ઍન્ડ બિયોન્ડ'ને જિઓ સિનેમા પર 25મી એપ્રિલે સ્ટ્રીમ કરવામાં આવશે. સંતોષ સિંહ દિગ્દર્શિત આ સિરીઝમાં જિમ્મી શેરગિલ, લારા દત્તા, આશુતોષ રાણા, આશિષ વિદ્યાર્થી અને પ્રસન્ના જેવા કલાકારોનો સમાવેશ થાય....