રિયાન પરાગ ત્રણ મૅચમાં રાજસ્થાન રૉયલ્સનો કપ્તાન
જયપુર, તા.20 : આસામનો યુવા મીડલઓર્ડર બેટર રિયાન પરાગ આઇપીએલ-2025 સીઝનના શરૂઆતના ત્રણ મેચમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની કરશે. કારણ કે નિયમિત કપ્તાન સંજૂ સેમસન પૂરી રીતે ફિટ નથી. યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગ 23 માર્ચે સનરાઇઝાર્સ હૈદરાબાદ વિરુદ્ધના મેચમાં પહેલીવાર.....