• સોમવાર, 19 મે, 2025

રણવીર સિંહની ‘સિમ્બા’ની સિકવલ બનશે

બૉલીવૂડના ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ ચેન્નઈ એક્સ્પ્રેસ, ગોલમાલ સીરિઝ, સિંઘમ, સૂર્યવંશી અને સિમ્બા જેવી ફિલ્મો બનાવી છે. આમાંની ફિલ્મ સિમ્બામાં રણવીર સિંહ મુખ્ય અભિનેતા હતો. રણવીરે સિમ્બામાં ભજવેલી પોલીસ અધિકારીની ભૂમિકા પ્રેક્ષકોને ગમી હતી. આથી તેમની ઈચ્છા આ ફિલ્મનો......