લાંબા બ્રેક બાદ અભિનેતા આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર આવવાની છે. આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત આમિર રોજેરોજ કંઈક નવું ટપકું મૂકે છે જે અખબારોનાં મથાળાં સર કરે છે. હવે આમિરે જણાવ્યું કે, તેની આગામી ફિલ્મ દત્રિણના દિગ્દર્શક લોકેશ કંગરાજ સાથેની સુપરહીરો આધારિત.....