લક્ષ્મણ ઉટેકરની આગામી ફિલ્મ મહારાષ્ટ્રની લાવણી અને તમાશા નૃત્યાંગનાં વિઠાબાઈ નારાયણગાવકરના જીવન પરની છે. ફિલ્મમાં વિઠાબાઈની ભૂમિકા માટે શ્રદ્ધા કપૂરને લેવાઈ છે અને તેની સાથે રણદીપ હૂડાને લેવામાં આવ્યો છે. લક્ષ્મણ ઉટેકરને વિશ્વાસ છે કે શ્રદ્ધાની અને રણદીપની જોડી ફિલ્મ માટે પરફેક્ટ હશે. બંને કલાકારો રૂપેરી પરદે પોતપોતાની ભૂમિકા…..