બૉલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની ટીમે જાણકારી આપી છે કે ધર્મેન્દ્ર હૉસ્પિટલમાં જરરૂર છે, પણ તબિયત સ્થિર છે અને વેન્ટિલેટર પર રખાયા નથી. જોકે, સોમવારે બપોરે એવો દાવો કરાતો હતો કે ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર છે અને ડૉક્ટરે 72 કલાકની મુદત આપી….