• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ગંભીર ભૂમિકામાં અરશદ વારસી વખણાયો

અભિનેતા અરશદ વારસીએ આમ તો બધા જ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે છતાં કૉમેડી પાત્રો માટે વધુ જાણીતો છે. જોકે, છેલ્લા થોડા સમયથી અરશદને ગંભીર ભૂમિકા માટે વખાણવામાં આવે છે. સેહરમાં તેણે એસએસપી અજય કુમારની ભૂમિકા ભજવી હતી જે ઉત્તર પ્રદેશના એસટીએફ પરથી પ્રેરિત હતા અને અરશદે પ્રામાણિક.....