• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

હિન્દી ફિલ્મોના દંતકથા સમાન સંગીતકાર પર કાર્યક્રમ `દાસ્તાન-એ- નૌશાદ'

હિન્દી ફિલ્મોના દંતકથા સમાન સંગીતકાર નૌશાદ અલીની 106મી જન્મજયંતીએ ડીએસએલ કલ્ચરલ સેન્ટરે દાસ્તાન--નૌશાદ કાર્યક્રમનું આયોજન શનિવાર, છઠ્ઠી ડિસેમ્બરે, 5.30 વાગ્યે ડીએસએલ કલ્ચરલ સેન્ટર, કાલાઘેડામાં કર્યું છે. કાર્યક્રમમાં જન્મભૂમિના કટાર લેખક અને સંગીતના મર્મજ્ઞ ડૉ. પ્રકાશ જોશી નૌશાદ વિશે

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ