• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

`અનુપમા'ના ઘર પર બુલડોઝર ફરી વળશે

ટેલિવિઝન સિરિયલ અનુપમાની વાર્તા દર્શકોના માનસ પર કબ્જો જમાવી બેસી ગઈ છે. આથી જે આ સિરિયલ ટીઆરપીમાં ટોચના ક્રમે હોય છે. તાજેતરમાં અનુપમામાં એવા વળાંકો આવ્યા છે જેનાથી દર્શકો દંગ થઈ ગયા છે. હવે તો એવું થયું છે કે અનુપમા જયાં જાય છે ત્યાં મુસીબતો પહોંચી જાય છે. અગાઉ પ્રાર્થનાના સીમંતમાં તમાશો....