• બુધવાર, 13 મે, 2026

કાન 2026 : ગ્રીન ગાઉનમાં આલિયા ભટ્ટ ખીલી ઊઠી

79મો કાન ફિલ્મોત્સવ શરૂ થઈ ચૂકયો છે અને સેલિબ્રિટિઝ રેડ કાર્પેટ પર પહોંચી ગયા છે. ફ્રાંસના પેલેસ ડેસ ફેસ્ટિવલ એટ ડેઝ કૉગ્રેસમાં આયોજિત આ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટ પહોંચી છે અને તેનો લૂક વાયરલ થયો છે. આલિયા લૉરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડરર તરીકે પહોંચી છે. આથી પહેલા દિવસે આલિયાએ....