• બુધવાર, 13 મે, 2026

મુંબઈમાં `વૈષ્ણવ બિઝનેસ નેટવર્કિંગ'નો ભવ્ય કાર્યક્રમ સંપન્ન

100થી વધુ ઉદ્યોગસાહસિકોએ બિઝનેસ ગ્રોથ માટે મેળવ્યું નિષ્ણાતોનું માર્ગદર્શન

મુંબઈ, તા. 12 : આર્થિક રાજધાની મુંબઈમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્કિંગ દ્વારા તાજેતરમાં એક વિશેષ બિઝનેસ નેટવર્કિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ રીજનના તમામ 7 ચેપ્ટરમાંથી 100થી વધુ અગ્રણી બિઝનેસ ઉદ્યોગસાહસિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સ્પર્ધાત્મક....