સાંગલી, તા.12 (પીટીઆઇ) : ભારે વરસાદ અને પવનના કારણે સાંગલી જિલ્લામાં એક મંદિરની દિવાલ અને પતરાનું છાપરૂં ધસી પડતા છ શ્રદ્ધાળુના મૃત્યુ થયા હતા અને અન્ય 12થી 14 લોકોને ઇજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે સાંગલી જિલ્લાના જાથ તાલુકાના મોઠેવાડી ગામે માર્ગુદેવીના.....