રૂપિયો સર્વકાલીન નીચલા સ્તરે
મુંબઈ, તા. 12 (એજન્સીસ) : શૅરબજાર મંગળવારે સતત ચોથા સત્રમાં મોટા ઘટાડા સાથે
બંધ થયું હતું. ક્રૂડતેલના વધતા ભાવ અને યુએસ-ઈરાન વચ્ચેના સંઘર્ષનો અંત નહીં જણાતા
બજાર ઘટયું હતું. વિદેશી ફંડોની સતત વેચવાલી અને વૈશ્વિક બજારોના નબળાં વલણની રોકાણકારોના
સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર થઈ....