• બુધવાર, 13 મે, 2026

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સામાન્ય બસ અને ટ્રેનમાં કરશે મુસાફરી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સંબોધનમાં પેટ્રોલ ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનના આ આહ્વાનને પગલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને અનેક પ્રેરણાદાયી નિર્ણયો લીધા....