• બુધવાર, 13 મે, 2026

સલમાન ખાનની સુપરહીરો ફિલ્મમાંથી સામન્થા રુથ પ્રભુ આઉટ

છેલ્લા થોડા દિવસોથી સલમાન ખાન આગામી ફિલ્મોને લીધે ચર્ચામાં છે. તેની ફિલ્મ માતૃભૂમિ બનીને તૈયાર છે. દક્ષિણના દિગ્દર્શક વામશીની નવી ફિલ્મનું શૂટિંગ તેણે ચાલુ કરી દીધું છે. આ સાથે તેને રાજ અને ડીકેની સુપરહીરો ફિલ્મ ધ લાસ્ટ હીરો મળી છે જેમાં તે સામન્થા રુથ પ્રભુ સાથે જોવા મળવાનો હતો. પરંતુ હવે આમાં ફેરફાર થયો.....