• બુધવાર, 13 મે, 2026

`જવાબદાર' દેશ તેની પ્રતિષ્ઠાનું વિચારે

અૉપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને મદદ કરવા બદલ ભારતે ચીન પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી, તા. 12 : જે દેશો પોતાને જવાબદાર માને છે તેમણે આતંકવાદી માળખાને સુરક્ષિત કરવાના તેમના પ્રયાસોની તેમની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા પર થતી અસર પર વિચાર કરવો જોઈએ તેવું ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને કથિત સમર્થન આપવા બદલ ચીનને કડક સંદેશ આપતાં મંગળવારે વિદેશ મંત્રાલયે કહ્યું....