લેબર પાર્ટીના કુલ 403 સાંસદમાંથી 71 સાંસદે ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માગ કરી છે
નવી દિલ્હી, તા.12 : બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું
નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પીએમ
સ્ટાર્મર સામે રાજીનામું આપવા અથવા પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે
આંબી રહ્યું છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં....