મુંબઈ, તા. 12 : જાણીતા જ્યોતિષી અશ્વિન રાવળના જણાવ્યા અનુસાર, 11 મેના રોજ મંગળ ગ્રહ જળ રાશિનો ત્યાગ કરી અગ્નિ તત્વમાં પ્રવેશ્યો છે. મંગળના આ સંક્રમણને કારણે આગામી દોઢ મહિનો એટલે કે 21 જૂન સુધીનો સમયગાળો ભારત અને વૈશ્વિક બજાર માટે ઉથલપાથલ ભરેલો રહેવાની શક્યતા....