• બુધવાર, 13 મે, 2026

એક મહિનામાં 10 લાખ પ્રવાસી

મીરા રોડ મેટ્રોને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : કાશીગાવના રૂપમાં મીરા રોડને 7 એપ્રિલે પહેલી મેટ્રો રેલની સુવિધા મળી હતી. એક મહિનામાં કાશીગાવથી દહિસર અને અંધેરી સુધીમાં લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળતાં પ્રવાસીઓનો આંકડો 10 લાખ પર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મીરા ભાયંદરમાંથી મુંબઈની દિશામાં દરરોજ પ્રવાસ કરનારાઓની સંખ્યામાં....