• બુધવાર, 13 મે, 2026

મોદીની અપીલ પછી સાઈકલ લઈને હાઈ કોર્ટ પહોંચ્યા જજ

નવીદિલ્હી, તા.12: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે ઉભા થયેલા ઊર્જા સંકટને ધ્યાનમાં રાખીને ઈંધણ બચાવવાની અપીલ કર્યા બાદ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ દ્વારકાધીશ બંસલ આજે સાઈકલ ચલાવીને અદાલત પહોંચ્યા હતાં. જબલપુર બેન્ચમાં નિયુક્ત જસ્ટિસ બંસલે સિવિલ લાઈન્સ વિસ્તારમાં....