અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : મંગળવારે સોનું ત્રણ અઠવાડિયાના ઉચ્ચ સ્તરેથી નીચે ઉતરી ગયું
હતુ. યુએસ-ઈરાન શાંતિ કરારની ધૂંધળી આશાઓને
કારણે ડોલર અને તેલના ભાવમાં વધારો થયો હતો, જેના કારણે ફુગાવાના મુખ્ય ડેટા પહેલા
યુએસ વ્યાજ દરના અંદાજ પર વાદળો સર્જાયા હતા. સોનાનો ભાવ ઔંસદીઠ4688 ડોલર અને ચાંદીનો.....