• બુધવાર, 13 મે, 2026

મલેશિયન પામતેલમાં નરમાઇ : સીંગખોળમાં આક્રમક તેજી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.12 : મલેશિયામાં પામતેલના વાયદામાં નરમાઇ હતી. જુલાઇ વાયદામાં 33 રીંગીટના ઘટાડો થતાં 4483ના મથાળે બંધ થયો હતો. ચીનમાં ડાલિયાન માર્કેટ નબળી પડતા પામતેલ પણ નરમ હતુ. જોકે સોયાતેલમાં સ્થિરતા હતી પણ પામતેલમાં વેચવાલી હતી. સપ્લાયની ચિંતા રહેવાને કારણે ક્રૂડ તેલના વાયદામાં તેજીનો માહોલ.....