• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

`લાલો'ની તેલુગુ રીમેકમાં વિજય દેવરકોંડા કૃષ્ણની ભૂમિકામાં

હાલમાં ફિલ્મ હનુમાન અંશ સ્ટાર કલાકારોની ફિલ્મોને બૉક્સ અૉફિસ પર હંફાવી રહી છે. ગયા વરસે ગુજરાતી ફિલ્મ લાલો- કૃષ્ણ સદા સહાયતેએ પણ માઉથ પબ્લિસિટી દ્વારા બૉક્સ અૉફિસ પર ટંકશાળ પાડી હતી અને એકસો કરોડ રૂપિયાની કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ.....