મુખ્ય પ્રધાન કોન્સલ જનરલ્સ તેમ જ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કરશે સંવાદ
ગાંધીનગર, 2 : `વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027' માટે નવી દિલ્હીમાં યોજાયેલા સફળ પ્રારંભિક કાર્યક્રમ (કર્ટન રેઝર) બાદ, ગુજરાત સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈ ખાતે એક રોડ-શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શૉ VGGS 2027ના આયોજન પહેલા વૈશ્વિક....