સરકારી બેઠકોમાં હવે પોષણક્ષમ આહાર
કાર્યક્રમો અને કેન્ટીનમાં તળેલાં ખાદ્યપદાર્થો ઉપર પ્રતિબંધ
મુંબઈ, તા. 2 : સરકારે અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવાનું નક્કી ર્ક્યું છે અને હવે સરકારી બેઠકોમાં પોષક આહારને મહત્વ આપવામાં આવશે. તે મુજબ સરકારી મીટિંગ, કાર્યક્રમો તેમજ કેન્ટીનમાં.....