• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

જમાઈ કુણાલ ખેમુની `વાઈબ'માં સાસુ શર્મિલા ટાગોરનો કેમિયો

કુણાલ ખેમુની સ્પાય કૉમેડી ફિલ્મ વાઈબના ટ્રેલર લૉન્ચની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મના ટીઝરને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ટ્રેલર જોવાની ઉત્સુકતા વધી છે. ફિલ્મમાં બે જાસૂસો કુણાલ અને સ્પર્શ શ્રીવાસ્તવ ખાસ મિશન સાથે સંકળાયેલા હોય છે. ફિલ્મની ખાસિયત છે કે આમાં શર્મિલા ટાગોર........