• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ઓબીસી પ્રધાનો ભંડોળ બાબતે આક્રમક

પૈસાના અભાવે મહામંડળની યોજનાઓ રખડી પડયાનો આરોપ

મુંબઈ, તા. 2 : મનોજ જરાંગેને આંદોલનને લીધે મરાઠા વિરુદ્ધ ઓબીસી એવો આરક્ષણનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે ભંડોળ બાબતે ઓબીસી પ્રધાનોએ મંગળવારે આક્રમક ભૂમિકા લીધી હતી. સરકાર દ્વારા ઓબીસી મહામંડળને પૂરતું અને યોગ્ય રીતે ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવતું નથી. ભંડોળને અભાવે વિવિધ......