• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

મોદીની ડિગ્રીનો કેસ : રૂા. 25 હજારનો દંડ રદ કરવા કેજરીવાલની માગ

ગુજરાત હાઈ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા અવલોકનો પણ રદ કરવા કરાઈ રજૂઆત

અમદાવાદ, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે થયેલા કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરાવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા ફટકારવામાં આવેલા રૂ.25 હજારના.....