• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

લક્ષ્ય સેન ચાઇના માસ્ટર્સમાંથી બહાર : શ્રીકાંત બીજા રાઉન્ડમાં

શાંઘાઇ, તા.2 : ભારતના યુવા શટલર લક્ષ્ય સેનની ચાઇના માસ્ટર્સના પહેલા રાઉન્ડમાં સફર સમાપ્ત થઇ છે. કેનેડાના ખેલાડી વિકટર લાઇ સામે બે સીધા સેટમાં 14-21 અને 7-21થી હારીને લક્ષ્ય સેન ટૂર્નામેન્ટની બહાર થયો છે. કેનેડાના ખેલાડી સામે લક્ષ્ય સેનની ચાર ટક્કરમાં......