આરબીઆઈના $ 80 અબજના અંદાજને પાછળ છોડયો
મુંબઈ, તા. 2 (એજન્સીસ) : રિઝર્વ બૅન્ક દ્વારા વિદેશી ચલણમાં ભંડોળ આકર્ષવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ એફસીએનઆર-બી જમા યોજના અપેક્ષા કરતાં ઘણી વધુ સફળ રહી છે. એફસીએનઆર-બી એટલે બિનનિવાસી ભારતીયો દ્વારા વિદેશી ચલણમાં.....