ટોચનો ક્રમાંકિત એલેકઝાંડર ઝેવરેવ ઊલટફેરથી સહેજમાં બચ્યો
ન્યૂયોર્ક, તા. 2 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા વર્ગમાં અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફ અને રશિયાની યુવા ખેલાડી મીરા એન્ડ્રિવાએ શાનદાર જીત સાથે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જયારે મેન્સ સિંગલ્સમાં ટોચનો જર્મન......