• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

પૂર્વ મેયર વિશાખા રાઉતને હાઈ કોર્ટે રાહત ન આપી

જાતિ પ્રમાણપત્ર મામલે ઠાકરે સેનાને આંચકો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : શિવસેના (ઠાકરે)નાં નગરસેવિકા અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉતને જાતિ પ્રમાણપત્ર અંગેના પ્રકરણમાં રાહત આપવાનો મુંબઈ વડી અદાલતે ઇનકાર....