• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ડૉલરમાં તેજી થતાં સોના-ચાંદી તૂટયાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 2 : સોનાના ભાવ ત્રણ અઠવાડિયાથી વધુ સમયગાળાના નીચા સ્તરે પહોંચી ગયા પછી હળવો સુધારો નોંધાવી શક્યા હતા. મજબૂત ડોલરના કારણે સોનાની તેજી હળવી પડી છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4281 ડોલર......