• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ગણેશોત્સવ બાદ નધણિયાતાં ટનબંધ પગરખાંનો પાલિકા દ્વારા પુન: ઉપયોગનો કીમિયો

ગણેશોત્સવ દરમિયાન ચિંચપોકલી, પરેલ અને લાલબાગ વિસ્તારોમાં ગણપતિની મૂર્તિના દર્શન કરવા લાખો લોકો ઉમટે છે ત્યાં પુષ્કળ ભીડ થાય છે. તેના કારણે અનેક ભાવિકોનાં પગરખાં ખોવાઈ જાય છે. ગણેશોત્સવ દસ દિવસ.....