• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

આઇસીસી બૅટિંગ ક્રમાંકમાં ગિલ અને બુમરાહને નુકસાન

શ્રીલંકન બૅટર સોનલ દિનુશાની 29 સ્થાનની છલાંગ

દુબઈ, તા.2 : આઇસીસી તરફથી આજે મેન્સ ટેસ્ટ ક્રિકેટના નવા ક્રમાંક જાહેર થયા છે. જેમાં ભારતીય કપ્તાન શુભમન ગિલ અને ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને બેટિંગ ક્રમાંકમાં અને ભારતીય ફાસ્ટર જસપ્રિત બુમરાહને બોલિંગ ક્રમાંકમાં નુકસાન થયું છે. શ્રીલંકા પ્રવાસના બન્ને ટેસ્ટમાં......