• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સલમાન ખાનની ઘટના : `માસ્ટર માઇન્ડ'ને શોધવાનો પોલીસ સમક્ષ મોટો પડકાર  

ગોળીઓ છોડવા પાછળની મુરાદનું રહસ્ય ઉકેલાશે?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : સલમાન ખાનના ઘરબહાર ગોળીઓ છોડવાના કિસ્સામાં પોલીસને બે શકમંદોની ધરપકડ કરવામાં સફળતા તો મળી છે, પણ સમગ્ર ઘટના પાછળનો માસ્ટર માઇન્ડ શોધવાનો મોટો પડકાર પોલીસ સમક્ષ ઊભો થયો છે. પકડાયેલા આરોપીઓ મૂળ બિહારના છે, પણ તેઓએ ગુજરાતમાં જઈ આશરો શા....

ઇ-પેપરના નવા શુલ્ક