મુંબઈ, તા. 16 (પીટીઆઇ): મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે મિત્ર પક્ષ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને મળીને આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેની તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી. એક કલાક ચાલેલી ચર્ચા બાદ સપકાળે પત્રકારો સાથે વાતચીત....