મુંબઈ, તા. 15 : ચાકુ અને બંદૂકની અણીએ ત્રણ અજાણી વ્યક્તિઓએ આજે સવારે ઘાટકોપરની જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. લૂંટારાઓને ઘરેણાં લઈ જતાં અટકાવવાના પ્રયાસમાં દુકાનદારને ગળામાં ચાકુને કારણે....