• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

મુલુંડમાં પરિવારને 35 દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખી રૂા. 1.83 કરોડની લૂંટ

મુંબઈ, તા. 22 : મુલુંડમાં સાયબર ઠગોએ એક પરિવારને 35 દિવસ સુધી ડિજિટલ જેલમાં રાખવાના માનસિક દબાણમાં રૂા. 1.83 કરોડની છેતરાપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નકલી આઇપીએસ અધિકારી અને તપાસ એજન્સીઓના નામે ડરાવીને ઠગોએ પરિવાર પાસે તેમની આજીવનની કમાણી, ફિક્સ્ડ….